Showing all 10 results

  • सूर्य नमस्कार-Surya Namaskar

    हमने स्वयं सशास्त्र, समंत्र एवं खास पद्धतिसे प्रतिदिन सूर्यनमस्कारका नियमसे अभ्यास किया। हमने देखा कि इससे हमारी शारीरिक एवं मानसिक उन्नति बहुत हुई। ऐसी ही उन्नति सब स्त्री-पुरुषोंकी हो, इसी विचारसे हमने ‘सूर्य-नमस्कार’ नामकी छोटी पुस्तक मराठीमें लिखी। पंडित सातवलेकरजीने अपने ‘भारत-मुद्रणालय’ में छापकर उसे १९२२ ई. में प्रकाशित किया।
    इस छोटी पुस्तकसे तथा हमारे अन्य लेखों एवं व्याख्यानोंके कारण सूर्यनमस्कारकी महत्ता महाराष्ट्रके बाहर उत्तरमें काश्मीर तक तथा दक्षिणमें लंका-सीलोन तक फैल गई। किंतु उत्तर भारत, दक्षिण भारत एवं लंकामें मराठी भाषाका प्रचार नहीं है। फलतः उन स्थानोंके अनेक आरोग्य-इच्छुक विद्वानोंने हमसे कहा तथा पत्रोंके द्वारा भी सूचित किया कि पुस्तक अंग्रेजी भाषामें लिखी जाये, जिससे संपूर्ण भारतवर्षमें, यही नहीं, भारतसे बाहर भी सूर्यनमस्कारकी आवश्यकता एवं महत्ता प्रतीत हो। हमें भी यह बात जँची और सन १९२८ ई. में ‘सूर्य-नमस्कार’ नामकी पुस्तक अंग्रेजीमें प्रसिद्ध हुई। इस पुस्तकमें नमस्कार कैसे करना चाहिये, उनसे शरीरके कौन कौन स्नायु और अन्तरिंद्रियाँ सुदृढ होती हैं, चित्तकी एकाग्रता कैसे बढती है, किसको कितना लाभ हुआ, नमस्कारोंसे सोलह आना लाभ होनेके लिये योग्य आहार कौनसा है, आहार कैसे तैयार करना चाहिए इत्यादि अनेक आनुषंगिक महत्त्वके विषयोंका विवेचन किया और विषयको स्पष्ट करनेके लिये ३०-३२ चित्र भी दिये। इसलिए यह अंग्रेजी पुस्तक मराठी पुस्तककी अपेक्षा बहुत बडी हो गई। वह हिंदुस्थानमें इतना पसंद आयी कि वह अबतक तीन बार छप चुकी और उसका भाषांतर हिंदी, कानडी, तेलगू, तामिल, गुजराती, बंगाली भाषाओंमें हुआ। इन भाषाओंमें भी यह पुस्तक अनेक बार छप चुकी। इसके सिवा मल्यालम और उर्दू भाषाओंमें भाषांतर हो रहा है।
    इस पुस्तकमें हमारे अंग्रेजी पुस्तककी सब बातें संक्षेपमें दी हैं। नमस्कारके कुछ आसनोंमें, आसनोंके प्राणायाममें और अन्यान्य बातोंमें जो जो सुधार अबतक हुए, वे सब इस पुस्तकमें शामिल किए हैं। इस पुस्तकके साथ नमस्कारका बडा चित्रपट भी तैयार किया है। उसमें दसों आसनोंके बडे चित्र देकर प्रत्येक आसन शास्त्रोक्त प्राणायाम सहित कैसे किया जाय, इसकी सविस्तर सूचना भी दी गई है।
    सूज्ञ पाठकोंसे हम यही आशा करते हैं कि वे सब आबालवृद्ध स्त्रीपुरुष शास्त्रशुद्ध एवं विशेष पद्धतिसे नमस्कार करके अपना शारीरिक और मानसिक-उभयविध कल्याण कर लें, तथा अपना अनुभव दूसरोंसे कहकर उन्हें भी नमस्कार करनेके लिए उत्साहित करें।

    भवानराव पंडित (औंध नरेश)

     110.00
  • सूर्यभेदन व्यायाम-Suryabhedan Vyayam

    सूर्यभेदन व्यायाम
    यह योगियोंकी बलवर्धक व्यायाम पद्धति है। अब तक इसकी मराठी, हिंदी और गुजराती भाषाओंमें 30 हजारसे ज्यादा प्रतियां बिक चुकी हैं। पुस्तकको अब आवश्यक सुधारोंके साथ पुनः प्रकाशित किया गया है। मुझे आशा है कि इस पुस्तकके माध्यमसे हरेक भारतीयको लाभ होगा और उनमें एक नई चेतना जागृत होगी।
      संक्षेप में यह अभ्यास सामुदायिक आधार पर पाठशाला और महाविद्यालयों (स्कूलों और कॉलेजों) में शुरू किया जाना चाहिए। इसके आचरणसे लाभ ही लाभ होगा। किसी हानिकी कोई संभावना नहीं है। स्कूलोंके संचालक इस पर विचार कर विद्यार्थियोंको लाभ पहुंचानेका प्रयास करेंगे।
    स्वराज्यमें सशक्त युवाओंका निर्माण होना चाहिए। इसमें किसी को कोई संदेह नहीं होगा।
    निवेदन –
       पं. श्रीपाद श्रीदामोदर सातवळेकर
     70.00
  • સૂર્ય નમસ્કાર-Surya Namaskar

    ગુજરાતી જનતાની શારીરિક સંપત્તિ વિશેનો ખ્યાલ કરીને ગુજરાતમાં આવતાં વાર જ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ કહેવત અનુસાર અમોને આ ‘સૂર્ય નમસ્કાર’ ના પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું મન થયું. આશા છે, કે ગુજરાતી જાણકાર જનતા એને વધાવીને પોતાનું સ્વાસ્થ્ય જાળવવાને માટે ક્રિયાત્મક બનશે.
    હિંદના દેશીરાજાઓ પૈકી પ્રથમ જ પોતાની સ્વેચ્છાથી પ્રજાને સંપૂર્ણ જવાબદાર તંત્રની ભેટ આપનાર ઔંધ સ્ટેટનાં રાજાસાહેબ શ્રી બાળાસાહેબ પંત આ પુસ્તકનાં (મરાઠી-અંગ્રેજી) લેખક છે. જેનું ગુજરાતી જાણનાર જનતા માટે અમોએ સરળ ભાષાંતર કર્યું છે. રાજાસાહેબે પોતે પોતાનું સ્વાસ્થ્ય જાળવવાને અંગ્રેજી અને બીજી અનેક ઢબની કસરતો કરી. પરંતુ તેથી તેમને કંઈ જ ખાસ ફાયદો જણાયો નહિ; આથી આખરે તેમણે ‘સૂર્ય નમસ્કાર’ શરૂ કર્યા. અને જોતજોતામાં જ અજબ પ્રકારનું શરીર-સ્વાસ્થ્ય સંપાદન કર્યું. વળી એ વિષય પર તેઓ પારંગત બની એક સંગીન પુસ્તક પણ લખવાને ભાગ્યશાળી થયા. તેઓ શ્રી પોતાની પંચાસી વર્ષની ઉંમરે પણ દરરોજ નિયમિત ત્રણસો નમસ્કાર કરતા હતા. પોતાના રાજ્યની શાળાઓમાં ‘સૂર્ય નમસ્કાર’ ની પ્રથા બાળકો માટે ફરજીયાત પણ કરેલ છે. રાજ્યનાં વીસ હજાર વિદ્યાર્થીઓ દરરોજ શાળાની શરૂઆતમાં ‘સૂર્ય નમસ્કાર’ ના સમૂહ વ્યાયામ કર્યા પછી જ અભ્યાસ શરૂ કરે છે.
    અસલના વખતમાં આપણા ભારતવર્ષમાં પણ એકે એક યુવાન યાતો વૃદ્ધ પોતાનું શરીર સ્વાસ્થ્ય જાળવવાને નિયમિત ‘સૂર્ય નમસ્કાર’ કરતો. સદાશીવરાવભાઉ જેવા મહાન યોદ્ધાએ લડાઈનાં ચાલુ દિવસોમાં પણ પોતાના રોજના નિયમ મુજબ બારસો નમસ્કાર કરવાનું છોડયું ન હતું. અત્યારે ફક્ત હિંદમાં જ નહિ પરંતુ યુરો૫ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ‘સૂર્ય નમસ્કાર’ કરવામાં આવે છે. ઔંધનરેશ શ્રી બાળાસાહેબ પંતે અંગ્રેજીમાં પ્રગટ કરેલ ‘સૂર્ય નમસ્કાર’ નાં પુસ્તકની હજારો નકલ ઉપલા દેશોમાં ફેલાવો પામી છે.

    આ પુસ્તકમાં શરીરની સુદઢ પ્રકૃતિ માટે વ્યાયામની આવશ્યકતા, અને ખાસ કરીને ‘સૂર્ય નમસ્કાર’ નાં વ્યાયામનું મહત્વ ચિત્રો દ્વારા અને સૂચનાઓ મારફતે સંપૂર્ણ રીતે સમજાવેલું છે. આ ઉપરાંત ‘સૂર્ય નમસ્કાર’ કરવાથી શરીરનાં જુદા જુદા રોગોનો થતો નાશ, અને ‘સૂર્ય નમસ્કાર’ થી ફાયદો મેળવનાર વ્યક્તિઓનાં જાત અનુભવો પણ વર્ણવેલા છે. વૃદ્ધને વ્યાયામની શી જરૂર છે? એક વ્યક્તિને વ્યાયામની શી જરૂર છે?

    અને સમાજને શી જરૂર છે? તે અને વધુમાં વ્યાયામ કરનારે કયા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ તે પણ આ પુસ્તકમાં ઘણું જ સરળ રીતે બતાવવામાં આવ્યું છે. વળી સ્ત્રીઓએ પણ ‘સૂર્ય નમસ્કાર’ ના વ્યાયામ યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવાથી શું શું ફાયદા થાય છે, તે પણ જાત અનુભવ સાથે આ પુસ્તકમાં બતાવ્યું છે. પુસ્તકનાં અંતમાં સૂર્ય નમસ્કારથી થતા બધા લાભો પણ જણાવવામાં આવ્યા છે.
    અત્યારનું માનવી જીવન ઘણું જ અનિયમિત, કૃત્રિમ, ધમાલિયું, જોઈતાં પોષક તત્વોવાળાં ખોરાક વગરનું અને અનેક રોગોથી, રોગીષ્ટ બનેલું છે આમ છતાં પણ જો દરેક વ્યક્તિ ખોરાકની બાબતમાં પોતાની જાતની સંપૂર્ણ પણે કાળજી લઈ સૂર્ય-પ્રકાશ અને ખુલ્લી હવાની મોજ માણી નિયમિત સૂર્ય નમસ્કાર કરશે તે ઉપલાં દુ:ખોથી બચી જઈ આયુષ્યવાન બની શકશે.
    આ પુસ્તકનો ઉપયોગ કરનાર વ્યક્તિઓમાં પૂરેપુરાં માર્ગદર્શન માટે અમોએ પ્રગટ કરેલ ‘સૂર્ય નમસ્કાર’ ના વ્યાયામ અંગેનું સૂચનાઓ સહિતનું ચિત્રપટ પણ અવશ્ય વધુ માર્ગદર્શક બનશે એવી ભાવના સહિત વિરમીએ છીએ.
      પ્રકાશક
    સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી
    જિ. વલસાડ

     70.00
  • સૂર્યભેદન વ્યાયામ-Suryabhedan Vyayam

    સૂર્યભેદન વ્યાયામ
    આ યોગીઓની બળવર્ધક વ્યાયામ પદ્ધતિ છે. એની અત્યાર સુધીમાં મરાઠી, હિંદી અને ગુજરાતી ભાષામાં ૩૦ હજાર કરતાં પણ વધારે પ્રતો વેંચાઈ ચૂકી છે. હવે આ પુસ્તક પુનઃ જરૂરી સુધારા સાથે છપાયું છે. મને આશા છે, કે એ આ પુસ્તક દ્વારા ગુજરાતની જનતા સારી પેઠે લાભ ઉઠાવશે અને લોકોમાં એક નવી ચેતના જાગૃત કરશે.
    ટૂંકમાં આ વ્યાયામ પાઠશાળાઓમાં અને મહાવિદ્યાલયો (સ્કૂલો અને કોલેજો) માં સામુદાયિક રીતે શરૂ કરાવવા જોઈએ. એના આચરણથી લાભ જ થશે. કંઈપણ નુકશાન યા તો ગેરફાયદો થવા સંભવ નથી. શાળા સંચાલકો એનો વિચાર કરે અને વિદ્યાર્થીઓને ફાયદો મળે એ માટે પ્રયત્ન કરશે.
    સ્વરાજ્યમાં બળવાન યુવાનો નિર્માણ કરવા જોઈએ. એમાં કોઈને પણ સંદેહ હશે નહિ.
    નિવેદન
    પં. શ્રીપાદ શ્રીદામોદર સાતવળેકર

     70.00