Contact Us Login Sign Up
સંસ્કૃત સ્વયં શિક્ષક ૧ થી ૪ - Sanskrit Swayam Sikshak 1 To 4
Thumb 0
Thumb 1
Thumb 2
Thumb 3
Thumb 4
100% Authentic स्वाध्याय मंडल प्रकाशन
Secure Packaging सुरक्षित पैकिंग
Fast Delivery भारतभर में शीघ्र

સંસ્કૃત સ્વયં શિક્ષક ૧ થી ૪ - Sanskrit Swayam Sikshak 1 To 4

Author: Pandit Shripad Damodar Satwalekar

₹1740
ISBN 978-93-49020-45-0
Edition Thirteenth
Language Sanskrit & Gujarati
Total Pages 1200 Pages
Weight 2.20 kg

विवरण (Description)

દરેક ભારતીયનું કર્તવ્ય છે કે તેઓ સંસ્કૃત શીખે અને વેદ તથા અન્ય શાસ્ત્રોનું વાંચન, મનન તેમજ અધ્યયન કરી વિશ્વને માર્ગદર્શન આપે. માટે જો તમે સંસ્કૃત શીખવાની ઈચ્છા ધરાવતા હોવ તો આ પુસ્તક અવશ્ય વાંચશો. આ પુસ્તક અત્યંત સરળ છે. કોઈ બીજા વ્યક્તિની સહાયતા વિના દરરોજ અડધો કે એક કલાક અધ્યયન કરવાથી રામાયણ-મહાભારત વાંચવાની, સમજવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. સંસ્કૃત પ્રેમીઓ માટે આ ગ્રંથ પુનઃમુદ્રિત થઈને નવા સ્વરૂપે પ્રકટ કરવામાં આવે છે.

100% Secure Certified Pan India Delivery
Quality Books
प्रामाणिक और गुणवत्तापूर्ण पुस्तकें
Trusted Publication
50+ वर्षों का विचार
Dedicated Support
हम आपकी सहायता के लिए उपलब्ध हैं
Safe & Secure
100% सुरक्षित भुगतान