સૂર્યભેદન વ્યાયામ
આ યોગીઓની બળવર્ધક વ્યાયામ પદ્ધતિ છે. એની અત્યાર સુધીમાં મરાઠી, હિંદી અને ગુજરાતી ભાષામાં ૩૦ હજાર કરતાં પણ વધારે પ્રતો વેંચાઈ ચૂકી છે. હવે આ પુસ્તક પુનઃ જરૂરી સુધારા સાથે છપાયું છે. મને આશા છે, કે એ આ પુસ્તક દ્વારા ગુજરાતની જનતા સારી પેઠે લાભ ઉઠાવશે અને લોકોમાં એક નવી ચેતના જાગૃત કરશે.
ટૂંકમાં આ વ્યાયામ પાઠશાળાઓમાં અને મહાવિદ્યાલયો (સ્કૂલો અને કોલેજો) માં સામુદાયિક રીતે શરૂ કરાવવા જોઈએ. એના આચરણથી લાભ જ થશે. કંઈપણ નુકશાન યા તો ગેરફાયદો થવા સંભવ નથી. શાળા સંચાલકો એનો વિચાર કરે અને વિદ્યાર્થીઓને ફાયદો મળે એ માટે પ્રયત્ન કરશે.
સ્વરાજ્યમાં બળવાન યુવાનો નિર્માણ કરવા જોઈએ. એમાં કોઈને પણ સંદેહ હશે નહિ.
નિવેદન
પં. શ્રીપાદ શ્રીદામોદર સાતવળેકર
Be the first to review “બ્રહ્મચર્ય-Brahmacharya”